ચડી ગયો ભોગ અને
પતી ગયો પ્રસાદ .
મૂર્તિ વિસર્જિત થઈ ગઈ
એક શ્રદ્ધા
ફરીથી મંદિર માં કેદ થઈ ગઈ.
અને
તહેવાર ફક્ત નવા કપડા, ફોટા અને સોશિયલ મીડિયા માં
જ સચવાઈ ગયો,
ભક્તો ની ભક્તિ હવે કાગડા શોધવામાં
અને
તરત પછી માતાજી ચુંદડી અને ગરબા માં
વ્યસ્ત થઈ જશે….
બસ એમ ને એમ દિવસો વીતતા જશે,,,
અને જોતજોતામાં
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજી ના આગમન માટે
દિવાળી પણ આવી જશે🙏🙏🙏🙏🎉🎊🪔🥳