"એક શિક્ષક"
"એક સમયે"
તમામ વિદ્યાર્થીઓ ઉપર
"એક સરખું" જ્ઞાન પીરસે છે,
જે વિદ્યાર્થી
એને "ગ્રહણ" નથી કરતા, એમને ભવિષ્યમાં ઘણું બધું,
"સહન" કરવાનો વારો આવે છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111997147

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now