જેમ જેમ બાળકો મોટા થતા જાય,
તેમ તેમ સમયે સમયે
એમને આપવામાં આવેલી સમજણ, જ્યારે એ બાળકો મોટા થાય,
ત્યારે એમને સમજાવવાની
આપણી મોટી જવાબદારીમાંથી
આપણને આપોઆપ
મુક્ત કરી દેતી હોય છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111996312

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now