Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે સમજદાર બની ગયા છીએ ?
અથવા તો, આપણે સમજદાર બની રહ્યા છીએ ? એવું ક્યારે માનવું ?
બને ત્યાં સુધી આપણને કોઈને સમજાવવાની ઈચ્છા ઓછી થઈ જાય, કે પછી આપણે જે જે લોકોને સમજાવવા માંગીએ છીએ, એવા લોકોની સંખ્યા, ધીરે ધીરે ઓછી થવા લાગે, ત્યારે માની લેવું કે, આપણે સમજદાર બની ગયા છીએ, અથવા તો ધીરે ધીરે આપણે સમજદાર બની રહ્યા છીએ.

Gujarati Thought by Shailesh Joshi : 111996304
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now