કહેવું તો ઘણુ બધું છે મારે તમને,
લાગે છે જીવન ઓછું પડશે મને,
રોજ નવું કથન કહી વિતાવું છું જીવન,
કહેવાશે એટલું કહીશ બાકી આવતાં જન્મે,
- કુંભાર

Gujarati Shayri by Mitul Prajapati : 111996203

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now