🌌 ફકિર અને મોજનું રહસ્ય 🌌



એક માનવી શાંતિની શોધમાં એક ફકિર પાસે આવે છે. એ પ્રાર્થના કરે છે —

"હે પ્રભુ, મને આવતા જન્મમાં મોજ આપજો."



ફકિર હળવી સ્મિત સાથે કહે છે —

"મોજ તો આ જ જન્મમાં છે, બીજા જન્મની શું રાહ જોશો?

જો આ ક્ષણે નદી વહે છે, મારી ઝૂંપડી પાસે પ્રાણી–પક્ષીઓ છે,

અને હું તો આ પળમાં જ મોજમાં છું.

મોજ માટે ફકિર બનવું પડે, દુનિયાનું મોહ છોડી દેવું પડે."

Gujarati Whatsapp-Status by Nensi Vithalani : 111995873

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now