મૌસમને અચાનક કોણ જાણે કોની રંગત લાગી?
પીળી ચાદર હતી ઓઢી ઓચિંતી ગુલાબી થવા લાગી,
બદલાય તો નય જ સોનેરી સાંજ આમ પ્રેમ ના પરિભાષ માં,
લાગે છે જોઈ હશે તને આજ ગુલાબી સાડીના પહેરવેશ માં...
- કુંભાર

Gujarati Shayri by Mitul Prajapati : 111995617

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now