દાઝ્યો છું ભીતર થી ઘણો હું વાલમ
મૂકી અનહદ વિશ્વાસ તારા પર વાલમ,
તમે ભૂલ્યા તમાર વચન કેરી તમામ પંક્તિઓ,
ઉપર-ઉપરથી મલમ લગાવો તો ભીતર ક્યાં રુઝે વાલમ,
- કુંભાર

Gujarati Shayri by Mitul Prajapati : 111995616

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now