🙏🙏એક વણિકની દુકાને લખેલું વાક્ય -

શત્રુને પણ 'હદયથી માફ કરતા' શીખો ધીરે ધીરે તે મિત્ર બનશે બાદમાં ગ્રાહક.🦚🦚

- Parmar Mayur

Gujarati Quotes by Parmar Mayur : 111994974
Parmar Mayur 1 year ago

હા, તમારી વાત સાથે પણ સહમત છું. શત્રુતા બે પ્રકારે હોય છે.એક ખાનદાની શત્રુતા અને બીજી પ્રપંચી શત્રુતા. ખાનદાની શત્રુતા માટે ઉપરનું વાક્ય લાગું પડે કેમકે ખાનદાની શત્રુ પોતાની દુશ્મની પણ ખાનદાની થી નિભાવે જેમકે બહારવટિયા જોગીદાસ ખુમાણ અને ભાવનગર નરેશની શત્રુતા.આવા શત્રુ હોય તો તે ઝડપથી મિત્ર પણ બને અને દુશ્મન હોય તો પણ ગર્વ મહેસૂસ થાય. જ્યારે તમે કહ્યું જેને વિતી હોય તેને સમજાય તો એ શત્રુ પ્રપંચી કહેવાય તેની સાથે ગમે તેટલું સારું રાખો તે તમારું અહિત જ કરે.જેમ કે અમેરિકા તે તેના લાભનું જ વિચારે તેના લાભ આગળ એ દોસ્તી પણ ભુલાવી દે પછી શત્રુ ની વાત જ ના થાય. બસ આ તફાવત છે.તમે પણ સાચાં જ છો.

N¡k¡t@ 1 year ago

કહેવું easy છે, એ તો જેના પર વીતી હોય ને એને જ સમજાય, ખૂબ અઘરું છે... 👌👌બાકી..વિચાર તો ઉત્તમ છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now