The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ખૂબ સરસ, આભાર 🙏
માણસ મોહબ્બત માં હમેશા તડપતો રહ્યો છે. મળ્યો તો મિલનની તડપ, દૂર તો વિરહની તડપ. પ્રણયમાં નજીક આવી દૂર જાય તો પછી પ્રણય નામ કેમનું આપવું. દૂર જઈને પણ જે હંમેશાં પાસે રહે તેને જ પ્રિતિ નું નામ આપવું. જો મન થોડાં વિરહે રૂઠી જાય, તો તેને પ્રેમનું પાગલપન શીદને આપવું. મોહ ભંગ થાય પરંતુ પ્રેમ ભંગ કદી ના થાય તેનું ધ્યાન આપવું. પ્રેમ પ્રેમ કરીને જીંદગી થાય જો બરબાદ તો પછી પ્રેમ નામ કેમનું આપવું. એથી ભલી રહે 'ભોળી મિત્રતા' જેનાથી ના દર્દ,ના દુઃખને સ્થાન આપવું. શબ્દોની પરખ વધું નથી મન મયુરાને ઓછાં શબ્દોને પણ માન આપજો. વધુ લખાયું હોય જો મનથી વિરુદ્ધ તો ઉગતા લેખકને માફી મા સ્થાન આપજો.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser