Parmar Mayur 1 year ago

કોઈ પુછે કેમ છો? બસ આટલામાં પણ કેટલાક દર્દ હળવા થાય છે. કોઈ અંગત પુછે કેમ છો? બધા જ દર્દ આપોઆપ રજૂ થઈ ને દૂર થાય છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now