N¡k¡t@ 1 year ago

Ji.. right..🙏

Parmar Mayur 1 year ago

વાત કરવાનું પણ કોઈ કારણ હોય છે, વાત ના કરવાનું પણ કારણ હોય છે. વાત કમ કરવાનું પણ કારણ હોય છે. વાતો વધું કરવાનું પણ કારણ હોય છે. એક વાત ચોક્કસ છે આ બધી વાતમાં "વ્યકિતની પરિસ્થિતિ" પણ એક કારણ હોય છે. તેમ છતાં વ્યકિતએ વ્યકિતએ અલગ અલગ રજું થતાં કારણ હોય છે.

kattupaya s 1 year ago

After reading your quotes I am just flying in air.. Seriously🙁

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now