મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે, કે પછી
મને તારી સાથે પ્રેમ થઈ રહ્યો છે કરતાં,
દિવસને દિવસે તારા પ્રત્યેનો મારો પ્રેમ
વધતો જ રહેશે એ વિશ્વાસ થવો,
એજ સાચો પ્રેમ.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111994041

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now