The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
યથાર્થ
mast...👌 krn ka stye pasnd badhne che pan tano koiye swikra krva mngtu nthi ne ja swikre che tano bov ocha loko sth ape che atle bdha tnthi durr bhge che chta pn saty kyrey chupta nthi ta bhr avej che gme tano swikr krvoj che pde che ne ja swikre che tne bhge dukh vdhu ave che...
Gulmarg ka photo he
ખૂબ સરસ 👌👌 🙏🙏
એકાંત કેટલો સરળ શબ્દ લાગે છે. પરંતુ તેનો અમલ ઘણો જ કઠિન છે. ખુદની જાત જ્યારે અઢળક પ્રશ્નોથી ઘેરાયેલી રહે. એક અદશ્ય અજંપો ઘેરો ઘાલીને હુમલો કરે. ખરેખર ત્યારે મગજ ખુબ જ પીડા અનુભવે છે. આ પીડાનું નિદાન પણ શું કરવું પ્રશ્નાર્થ તો ખરાં. હા કિન્તુ પ્રશ્નાર્થ માં જ અર્થ ક્યારેક છુપાયેલો રહે. બસ સકારાત્મક વિચારોને ખુશીની પળોને, યાદગાર ક્ષણોને અને અંતે ખુદનાં મનને દર્પણ બનાવીને. એકાંતમાં આ બધું કરવા જેવું ખરું રહીરહીને મનને રાહત મળે. બાહ્ય પરિબળોથી ઘાયલ મનને ભીતરથી મજબૂત બનાવવા 'એકાંત' પણ જરૂરી છે.
Yes it's beautiful scenery 😍
No
Amazing view from hilltop
Is it you in the picture?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser