બીજાની ભૂલો કાઢવામાં હું વ્યસ્ત છું

હું પોતે જ ખોટો છું

તે છતાંયે હું સત્યની શોધમાં છું

મારી ભૂલ હું માનતો નથી અને માનવાનો પણ નથી

એટલો બધો હું વ્યસ્ત છું કે,હું સત્યની શોધમાં છું.....

નરેન્દ્ર પરમાર ✍️

Gujarati Thought by Narendra Parmar : 111993552

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now