આજનું નિર્દોષ હાસ્ય
ચપરાશી : સાહેબ, ઘરેથી બેને આ થેલી મોકલી છે.
જજ સાહેબ : શુ છે આમાં?
ચપરાશી : અખરોટ..!
જજ સાહેબ : કેમ ?
ચપરાશી : બેન કેતા હતા કે જજ સાહેબને કહેજે જ્યારે જયારે ઓર્ડર ઓર્ડર બોલીને ટેબલ પર હથોડો પછાડે ત્યારે એક એક અખરોટ નીચે મુકતા જાય, મારાથી નથી તુટતા....!
હસતા રહો અને મસ્ત રહો😀