ખુલી આંખે જોયેલું એક સપનું એટલે તું,
ગરમ હવા ની લહેર સાથે થતો ઠંડો અહેસાસ એટલું તું,
રૂબરૂ મુલાકાત તો થશે ને કદાચ નઈ પણ થાય,
ઘડિયાળ ના કાંટે જોવાતો હરપળ નો ઇંતેજાર એટલે તું...
- કુંભાર

Gujarati Shayri by Mitul Prajapati : 111992272

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now