ઊભી થા, જો સૂરજ આભે ઊગ્યો,
નવી આશા, નવું સપનું લઈને આવ્યો.
રાત ગઈ, અંધારા ઓસરી ગયા,
ચાલ, હવે તું તારું નસીબ લખી લે.
પડીશ, તો ઊભી થાજે ફરી,
હાર નહીં માનીશ, મહેનત કરી જોજે.
જીત તો તારી જ છે, બસ વિશ્વાસ રાખજે.
DHAMAK

Gujarati Poem by Dhamak : 111990405

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now