હજાર વાર તૂટ્યું તોયે આ હૃદય હજી કોઈક નો
ભાર ખમવા તૈયાર છે...

હૃદયથી ઘણી વધારે રડી આ આખો તોયે હજી કોઈકને ગમાડીને પોતાનામા સમાવવા તૈયાર છે...

શરીરને કેટલી વાર દૂર કર્યું એનાથી તોયે હજી
કોઈકને સ્પર્શ કરવા માટે તૈયાર છે...

ધન્યવાદ કરું હું બે હાથ જોડી હું આ મગજને જે હજી છોડીને ગયા તેને સ્વીકારવા તૈયાર છે...


__સોનલ રાવલિયા...

Gujarati Poem by Sonal Ravliya : 111989402
Kamlesh 1 year ago

હૈયું.... જે હજાર વાર હણાય ને તોય પાછાં એમાં એજ શમણાં વણાય, શબ્દમાં જ વિષ નો વાસ છે મહોદયા. હર હર મહાદેવ 🙏

Sonal Ravliya 1 year ago

સાહેબ,, દગો મળે જિંદગીમાં તોયે પાછો વિશ્વાસ કરવાનુ મન થાય પણ એ જ મન આપને રોકી લે ,,પણ હૃદય નથી માનતું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now