રાજસ્થાનની એક સરકારી સ્કૂલ માં ઈશ્ચરની ચાલુ પ્રાર્થના દરમ્યાન સ્કૂલના મકાનની છત પડતા આઠ નિર્દોષ બાળકોના મૃત્યુ થયા છે.
શું આ દુર્ઘટનામાં ઈશ્ચર અને ભારતના ધર્માંધ ભક્તોના શાસકો જવાબદાર કહેવાય કે નહિ??
ઈશ્ચર એટલા માટે જવાબદાર છે કેમ કે આ દુર્ઘટનામાં મોતને ભેટનાર એ બાળકો ઈશ્ચરને પ્રાર્થના કરી રહ્યા હતા એ દરમ્યાન મોતને ભેટ્યા છે અને ભારતના ધર્માંધ ભક્તો અને એમના શાસકો એટલા માટે જવાબદાર છે કે ભારતમાં કરોડો અબજો રૂપિયાના ખર્ચે ધર્મ સ્થળો બનાવે છે પણ સારી સ્કૂલો નથી બનાવી શકતા, અને વળી પાછુ આવી કંઈ કેટલીય દુર્ઘટનાઓ બનવા છતા ભારતના ધર્માંધ ભક્તો અને એમના શાસકોની આંખો નથી ખૂલી રહી...
ખેર... અકાળે મોતને ભેટનાર બાળકોને અશ્રુભીની સંવેદના સહ શ્રદ્ધાસુમન 🙏💐🙏