મૃત્યુ નજીક આવી રહ્યું છે તે કેવી રીતે જાણી શકાય?
( મૃત્યુની આગાહિ)
૧) આંખથી નાક સુધી સ્પષ્ટ ના દેખાય
તો સમજવું કે મૃત્યુ નજીક છે.
૨) દીવો ઓલવાઇ જાય પછી તેની ગંધ (વાસ)
ના આવે તો સમય જલ્દી પાસે આવી રહ્યો છે.
૩) બે કાનોમાં આંગળી નાખી અને અવાજ ના
સંભળાય તો ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ થવાનો
સંકેત છે.
૪) મૃત્યુના ૧ મહિના પહેલા મનુષ્યને
પોતાની છાયા (પડછાયો) જુદો દેખાય છે.દેહથી
આત્મા જુદો પડી ગયેલો (દેહ અને આત્મા જુદા)
દેખાય છે.
🙏
- Umakant