વાલીયો લુટારો માંથી વાલ્મીકિ બની ગયા
અને રામાયણ ની રચના કરી !
પણ અત્યારના સમયમાં રામાયણ વાંચીને
ના કોઈ સંત બન્યા !
અને ટીવી પર પ્રસારિત થતી રામાયણ જોઈને
ના કોઈ ભક્ત બન્યા !
ના કોઈ પણ પત્ની સતી સીતા બની શકી ના કોઈ પણ પતિ
શ્રી રામ બની શક્યા,ના કોઈ લક્ષ્મણ જેવા ભાઈ બન્યા ....
કળિયુગ છે બધુંય ચાલવાનું
નરેન્દ્ર પરમાર ✍️