🙏🙏એક કુમળું બીજ જોને પથ્થર સમી ધરા ફાડીને અંકુરિત થાય છે.

એ લટકતી 'લતા' જોને વારંવાર તુટી! પણ તુટીને ત્યાંથી પાછી 'જીવંત' થાય છે.

તું માણસ ને પાછું વિચારશીલ મનડું વાળો,બાહુબળ વાળો શીદને હતાશ થાય છે.

ઉઠ! ખંખેરી નાખ બધી પીડા, પછી જો તારા મનથી કેવું કેવું કામ થાય છે.🦚🦚

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111988019
Mrs Farida Desar foram 1 year ago

કહેવું આસાન છે શબ્દો થકી, દર્દ ખુદ ને સહેવું અઘરું છે ફોરમ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now