આપણા જીવનમાં સૌથી મોટી ખામી
અવરોધ રૂકાવટ અડચણ કે પછી સમસ્યા
જે કહો તે, બસ એજ કે આપણે
શાંત નથી રહી શકતા, ને પછી
દોષનો ટોપલો ઢોળીએ છીએ,
સમય સંજોગો અન્યો કે પછી
"આપણા નસીબ પર"
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111987888

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now