સપના તો તમારી સાથે જીવવાના હતા
પણ ક્યાં ખબર હતી તમે બીજાના હતા
આપવો હતો આ હાથ તમારા હાથમાં
પણ કિસ્મતની રેખા ન મળી લલાટમાં
ભીંજાવું હતું તમારી સાથે વરસાદમાં
ભીંજાયા અમે તો વિરહના અશ્રુઓમાં
- Mir

Gujarati Shayri by Mir : 111987807

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now