કયારેક કોઈ ગમતી વસ્તુ કે વ્યક્તિ ન મળવાના કારણે આપણે જીવન ની કેટલીક ક્ષણો અફસોસ માં વિતાવી દેતા હોઈએ પણ વાસ્તવમાં તો જે પાસે છે એની સાથે જીવવું જ જિંદગી છે બાકી તો બધું એક દિવસ ભૂતકાળ જ બની જશે......

Gujarati Quotes by dhruti rajput : 111986363

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now