Quotes by dhruti rajput in Bitesapp read free

dhruti rajput

dhruti rajput Matrubharti Verified

@dhrutirajput123
(3.2k)

જો હું હારી જાઉં તો મારી માઁ નો વિશ્વાસ લાજે કોઈ ભોગ એ એણે મને હારતા નથી શીખવ્યું....

ધારેલા દરેક સિક્કાઓ મારા ઊલટા પડ્યા છે કદાચ ઇશ્વર મારા સામે ના બદલેલા પાસા જાણતો હશે...

કોઈક એવું પણ છે જે દૂર થી જોઈ ને પણ મલકાઈ છે કોઈક ને પાસે હોવા થી પણ ખટક છે...

જેટલી તને પામવા ની ચાહત હતી એટલી જ જાત થી નફરત થઈ ગઈ છે ...

નથી થાકી હું તારા એવા કોઈ વ્યવહાર થી પણ તારું બદલાવું મારું અસ્તિત્વ લઈ ગયું...

તારા થકી જે ગાડી ચાલતી હતી મારી એને મેં મારા થકી કેમ ચાલવું એ શીખવાડી દીધું છે...

નફરત નો સિક્કો હંમેશા ઊંચો રહ્યો એની સામે મારો કદાચ આ જ મારા પ્રેમ નો વળતો જવાબ હશે...

થાકી ગયા હવે એ કદમ જે આગળ વધવા ની રાહ માં ક્યાર ના ઊભા હતા...

ઘેરાયેલી છું મારા જ બંદિશો માં બીજા ને શું દોષ આપું...

ચાતક ની જેમ રાહ છે એક એવી સવાર ની જે દરેક સપનાં નું અંતિમ બિંદુ આપી દે...