ખુશ થવાની અચૂક ચાવી છે , ગમતું પામવા માટે ભરપૂર પ્રયાસ કરવો અને પછી મળે તો ઉત્તમ અને ન મળે તો થોડા વધુ પ્રયત્ન ની માનસિક તૈયારી.જો એટલું કરીએ તો આપણી ખુશી કોઈ વાત પર અવલંબિત નથી રહેતી.
- Sarika Sangani

Gujarati Whatsapp-Status by Sarika Sangani : 111986277

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now