નિખાલસતા
નિખાલસ રહેવું સારી બાબત છે
જે નિખાલસ હોય તેનામાં કોઇ જ પાપ નથી હોતું!
પણ આ જમાનામાં નિખાલસ લોકોને,
મૂર્ખ માનવામાં આવે છે!
તેથી મારું માનવું છે થોડા ઘણા
સ્માર્ટ રહો,
ને છોડી દો વધારે પડતી નિખાલસતા…
🙏🏻
- Umakant

Gujarati Quotes by Umakant : 111985709

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now