સુવિચાર
“બાર દિવસ પછી બધા મરનારને ભૂલીને
પોત પોતાને કામે લાગી જાચ છે.
માણસને મોહ છોડવા માટે જ
ઘડપણ બનાવ્યું છે.

ભગવાનના દરેક હેતુમાં આપણી
ભલાઇ જ છુપાએલી હોય છે.
🙏
- Umakant

Gujarati Quotes by Umakant : 111985238

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now