હરિભરી હરિયાળી અમારે,
ને હારે નદીયુંના ખખળતા નીર!
ડાલામથા ભેગા પીએ પાણ,
એ સાવજો તણી અમારી ગીર!
🖋️
desai mavji

Hindi Poem by Desai Mavji : 111985159

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now