પરણેલાઓ.....
સાવધાન.....

Gujarati News by jighnasa solanki : 111983550
Narendra Parmar 1 year ago

મને શી ખબર પોસ્ટ તમારી છે 😃😃🤣🤣

Narendra Parmar 1 year ago

એનું કારણ એ છે કે પાણી નીકળે તે પહેલાં પાળ બાંધવા ની આદત છે તમારી 👍😃😃🤣🤣

Narendra Parmar 1 year ago

હા જી 😃🤣🤣🤣 સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાનાં વંશજ 🙏

jighnasa solanki 1 year ago

એવા ખોટા ધંધા જ નહી કરવાના કે ચેતવુ કે ડરવુ પડે

Narendra Parmar 1 year ago

વોટ્સએપ લાગુ પડશે તો સ્ત્રી અને પુરુષ બંને માં લાગુ પડશે એવું નથી કે ખાલી પુરુષમાં જ લાગુ પડશે એટલે મને કંઈ ડર નથી 😀😂😂😂 પણ તમે સાવધાન રહેજો 😩😩😩😩

jighnasa solanki 1 year ago

મને આ લાગુ જ નથી પડતુ. 😜😜😀😀😀

Raa 1 year ago

Ben delete kari devana

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now