"માટીની મહેક પ્રસરી
વાદળમાંથી સુરજ પ્રકાશ્યો,
પંખીઓનો નાદ સુણાયો,
મોરલા એ કળા કરી,
દેડકાએ સાથે સૂર રેલાવ્યા,
નહાઈ વનસ્પતિ ને
મીઠી ઠંડક પ્રસરાઇ"
Happy monsoon
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર
- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 111983507

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now