શબ્દો કેટલા બેકાબુ છે.
ગોઠવાય સરખા તો જાદુ છે.
એના વિના જગત માંદુ છે.
કતારબંધ રચાતું પ્યાદું છે.

Gujarati Shayri by Rupesh Sutariya : 111983291

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now