Quotes by Rupesh Sutariya in Bitesapp read free

Rupesh Sutariya

Rupesh Sutariya Matrubharti Verified

@r.d.patel
(1.4k)

कोई जाके बताओ उसे,
शाम भी खूबसूरत है।
हम बैठे उसके नुक्कड़ पे
घर से बहार निकला करो।

इंतजार की मर्यादा हुई,
अब सहनशक्ति जवाब दे रही।
यह भी साथ बताना उसको,
विरह में उसके तबाह है।

Read More

हमने चाहा खिलाना उसकी आंखों से तराने गुलशन के।
पर न जाने क्यों वो खफा है ऐसे नजर झुका के!
- Rupesh Sutariya

તારા ચેહરાની ખુશીનું કારણ બનવા માંગુ છું.
તારા મહેંદીનો હકદાર હું બનવા માંગુ છું.
નથી સમજાતું કઈ રીતે કહું તને!
તારા જીવતરનો હું આધાર બનવા માંગુ છું.

Read More

કરમાવી હજારો ફૂલ લાગણીના,
સાચવ્યું છે ગુલાબ પ્રેમનું એક તારા માટે.

હું એમ તો નહિ સમજું,
કે તારી હયાતી નથી.
જ્યાં સુધી મારા મન મહીથી
તારી યાદ જતી નથી.

તે તો કરી લીધી રમત.
લે હવે હું ફસાયો.
એક નટખટ તારી મુસ્કાન પાછળ.
હું જોને કેવો અટવાયો.

કૈંક ખૂણામાં આશાના વાદળ બાંધી,
હું તન મનથી હાર્યો.
સમજાઈ વિરહની હશે કેવી વેદના,
જેનો માર મને માર્યો.

ખિસ્સામાં બે ચાર સિક્કા નાંખી,
હું પ્રેમ ખરીદવા નીકળ્યો.
જ્યારે મળી તારી નજરમાં હાટડી.
તો પ્રેમ મોંઘો નીકળ્યો.

ફરી પાછો ઘર તરફ વળ્યો,
સમજી ઓકાત પ્રેમની નથી.
છતાં રહે છે એક અબળખો,
તારી આદત જતી નથી.

Read More

ભરવા માંગુ છું હું આંખોમાં યાદ તારી.
સમાવી દેવી છે મન પર તસવીર તારી.
નથી રહી હવે મને લગની સંધ્યા પ્રભાતની.
ઢળી જાય જગ, જ્યાં પ્રભાત છે તારી.

Read More

नही तो बैर किसी से,
फिर क्यों नहीं बनते सम्बन्ध अच्छे?
नहीं किसी को यकीन
चाहे फिर लो लेके सो मन सच्चे।
दिल से निभाओगे तुम मगर
लोग तो रखेंगे रिश्ते तुमसे कच्चे।
एक नहीं सो बार कहलों
आर. डी. सब खुदको ही समझेंगे सच्चे।

Read More

.
શબ્દો આ હોઠોથી ઉપર છલકી રહ્યા છે.
કહેવાની જરૂર નથી,
એ તો આંખોથી ખુલ્લેઆમ વહી રહ્યા છે.

-Rupesh Sutariya

થાકી છે રાત પણ થઈ ગઈ છે ભોર,
હવે વિસામાનો સમય નથી હાથમાં.

થાક્યા હાથ પાડી પરસેવો પરિશ્રમનો,
હજુ વધારે ઘૂંટવાનો દમ નથી જાતમાં.

એથીયે પામી જવાય છે શાતા થોડી.
બોલે પાસે આવી ધીમેથી કો' કાનમાં.

રચ્યા તો હોવા જોઈ મહેનતાણા ફળ.
તેથી ચાલ્યા કરીયે છીએ એક વાટમાં.

રાહ ખાલી એટલી જોવા છે આર.ડી.
મળવાની વાર છે, જે આવ્યું નથી હાથમાં.


:|:|:|:

Read More

कैसा अजीब दस्तूर है इस दुनियां का। मरने के बाद चार कंधे खड़े होते है। लेकिन जिंदा लोगो को रोने के लिए एक कंधा नही मिलता।

-Rupesh Sutariya

Read More