વિચાર તો આવ્યો હતો કે બાંધી લઉં મારી સાથે.
પણ તું વહેતી ખળખળતી નદી છે.
હું કેમ કરીને શિવ થવાનો?
- Rupesh Sutariya

Gujarati Shayri by Rupesh Sutariya : 111983288

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now