આપણા વિચારો
અને આપણા કર્મો ઉપર જ
આપણો સમય કામ કરતો હોય છે,
એટલે બીજી રીતે જોઈએ તો,
આપણા જીવનમાં આવતી
દરેક ચડતી પડતી એ
સમયને જ આભારી છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111982408

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now