શાંત અંધારી રાત,
ને ધીમી ધારે વરસતો વરસાદ
છત પર ટપ ટપ થતો અવાજ
ને ધીમે ફેલાતી ભીની માટીની સુવાસ
અચાનક આવતો દેડકાનો અવાજ
ને સાથે ક્યારેક આછો વિજળીનો પ્રકાશ
આવું આહલાદક રમણીય દ્રશ્ય હોય
તો પ્રેમની યાદ આવે એ તો છે નિશ્ચિત.

- Mir

Gujarati Poem by Mir : 111982003

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now