🙏🙏ધીરે ધીરે ઉદય થઈ રહેલા
સુર્યને નિહાળવા ઉમટેલી
ભીડ.

બસ તે જ રીતે
ધીમે ધીમે અસ્ત થઈ રહેલા સુર્યને જોવા ભેગી થયેલી
ભીડ.

સમજાઈ ગયું, હા, ખરેખર
સમજાઈ ગયું. સંસારનું
સત્ય શું છે.ઉદય સાથે જ
અસ્તાચળ.🦚🦚

Kannada Thought by Parmar Mayur : 111980997

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now