બીજા કરતાં સારું કરવામાં હંમેશા ખાલી
પૈસાનો વપરાશ વધી જતો હોય છે,
જ્યારે બીજા કરતાં કંઈક ખાસ,
કંઈક અલગ કરવામાં,
પૈસાનો વપરાશ ઓછો, અને
મગજનો વપરાશ વધી જતો હોય છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111979787

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now