આંખ ભીંજાય ને વહે અશ્રુ !
ખરું છે અશ્રુ ની પણ અલગ અલગ વ્યાખ્યા હોઇ છે!
કોઈ અતિ આનંદિત હોઇ તો અશ્રુ વહે
કોઈ ની યાદ માં અશ્રુ વહે
કોઈ દુઃખી હોઇ તો અશ્રુ વહે
કોઈ નથી તો ખાલીપા ના અશ્રુ વહે
પણ અશ્રુ તો કોઈ બી કારણે વહે

-Kaustubhi V Joshi KVJ

Gujarati Shayri by Kaustubhi V Joshi KVJ : 111979466

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now