જીવન ક્વોટ્સ
----------------
# જીવન સાતત્યપૂર્ણ પરંતુ અધૂરું છે.
વૈવિધ્યસભર પરંતુ અસુરક્ષિત છે.
ગતિશીલ પરંતુ નિત્ય નવીન છે.
# જીવન તાપમાન,પ્રકાશ અને અવાજ નો અનુભવ છે.
# જીવન કોઈ પણ રચના, સંવર્ધન,બદલાવ અને વિકાસ ના સતત ચાલતા ઘટનાક્રમ નો નાદ છે.
# જીવન એ રોજે રોજ સ્વાસ્થ્ય, સુખાકારી અને સંબંધોના જતન અને સંવર્ધન ની તક છે.