મારો આ આર્ટિકલ ન્યુઝ પેપરમા લખતી વખતે મારી અદમ્ય ઈચ્છા હતી કે અમદાવાદ સહિત સમગ્ર ભારતમા વધુમા વધુ મધર મિલ્ક બેંક બને.
આજે ન્યુઝ પેપરમા અમદાવાદની સિવિલ હોસ્પિટલમા મધર મિલ્ક બેંક શરુ કરવામા આવી હોવાના સમાચાર વાંચી જે ખૂશી થઈ રહી છે એને શબ્દોમા વર્ણવી નથી શકતી.

Gujarati News by jighnasa solanki : 111978499
jighnasa solanki 2 year ago

Thanks 😊🍫🍫

Narendra Parmar 2 year ago

વૃધ્ધાશ્રમ કંઈ ઓછા નથી દેશમાં તે છતાંય વિચાર સારા છે તમારા ! ભૂલ કોની છે ?? સ્ત્રીની છે કે પુરુષની ?? તે છતાંય વિચાર સારા છે તમારા ..... ❤️👌👌👌👌👌👌👍

jighnasa solanki 2 year ago

Thanks 😊🍫🍫

man patel 2 year ago

તમને મધર મિલ્ક બેંક નો વિચાર આવ્યો અને આર્ટિકલ લખ્યો તે માટે ખૂબ ખૂબ અભિનંદન...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now