🙏🙏જમીન પર પડેલ અઢળક ખાલી કારતૂસ, ફૂટેલા બોમ્બ થી અસ્તવ્યસ્ત સામાન,એક બે તુટેલી મિસાઇલો નો કાટમાળ પણ પડ્યો હતો.

બસ આ જ સ્થિતિમાં ઘણા દિવસો પછી જમીનમાંથી એક નાના બીજની કૂંપળ ફૂટી છે.🦚🦚

- Parmar Mayur

Gujarati Quotes by Parmar Mayur : 111978476

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now