વીકેન્ડ લાફ્ટર
સ્ત્રી: ડૉકટર, મારા પતિ ઊંઘમાં બડબડાટ કરે છે એનું કંઈક કરો...
ડૉકટર : હું દવા આપું છું પછી બડબડાટ બંધ થઈ જશે...
સ્ત્રી: ના,બડબડાટ બંધ નથી કરવાનો.! સ્પષ્ટ સંભળાય એવું કરો... !


- Salill Upadhyay

Gujarati Jokes by Saliil Upadhyay : 111978340

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now