આપણને આપણા કામ થકી મળતું વેતન, વળતર કે પ્રોફિટ, આપણને જેટલી ખુશી આપે છે, એની સામે આપણને કામ આપવાવાળા શેઠને, કે પછી આપણે કોઈ ધંધો કરતા હોઈએ, તો જે તે ગ્રાહકને,
આપણા કામથી અસંતોષ હોય તો એ પૈસો આપણને ક્યારેય સુખ નહીં આપી શકે, પછી ભલે આપણે ગમે તેટલી નોકરઓ બદલતા રહીએ, કે પછી ધંધા બદલતા રહીએ.
- Shailesh Joshi