આમ તો સુખ અને દુ:ખ
બંને સ્વમાની છે,
પરંતુ સુખ જે છે, એ
થોડું વધારે સ્વમાની છે,
અને દુ:ખ...એ તો
સાવ સામાન્ય,
જરા સરખો ઇશારો
મળ્યો નથી,
કે એતો હાજર
"હા પણ આ બંનેનો
પાછા જવાનો નિયમ
બિલકુલ અવડો છે"

- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111977232

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now