મહાગુજરાત નામની જનની બે મહામૂલા દીકરા જેવા બે અલગ રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાત આપે એ દિવસ નાનો તો ન જ કહેવાય .. તો, આ અનોખા દિવસની અનેક શુભકામનાઓ! 💐🌟
ગુજરાત એટલે એ ધરતી કે જ્યાં આપણે “શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત…” ગાઈને ભગવાનને પણ પ્રેમપૂર્વક પડકારી શકીએ કે, “….તું થા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા!” આખા નિબંધની ગરજ સારતાં આપણી ધરોહર જેવા દુહા જ આપણું ગુજરાત એટલે શું એ કહી દે છે કે, “નેક, ટેક ને ધરમની, અહીં પાણે પાણે વાત; સંત ને શૂરા નિપજાવતી, અમારી ધરતીની અમીરાત!”💝🎊🎉
સારું વાંચીએ, તેનો પ્રસાર કરીએ, બાળકોને એ વારસામાં આપીએ એ આપણી મૂળભૂત ફરજનો એક ભાગ છે. તો, આપ સૌ સુજ્ઞ વાચકોને ફરીથી એકવાર “ગુજરાત દિવસ”ની હાર્દિક શુભકામનાઓ! 🫰👇👇👇
https://swatisjournal.com/guj-foundation-day-of-gujarat
પરત લખશો તે મને ખૂબ ગમશે. ✍️🙏
-
-
-
#religion #religious #festival #culture #Wellness #celebrate #articles #lifelessons #emotions #indian #spiritual #lifecoach #experiences #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #writer #swatisjournal