રસ્તાઓ તો સૌના
એક જેવા જ હોય છે
દરેકના ચાલવાની રીત પણ
લગભગ એક જેવી જ હોય છે
પરંતુ.....
પરિણામનો ખરો આધાર તો
એ રસ્તા ઉપર આપણે,
કયા આશય સાથે ચાલી રહ્યા છીએ ?
એની ઉપર નિર્ભર કરે છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111976590

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now