મહેફીલોમાં મૌન સજાવે ને
લોકાચારે મોજ ઉડાડે,
દુનિયાદારીની રીત શીખવવા
રોજ ફાંસીને માચડે ચડાવે.....
- ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 111976416
Mrs Farida Desar foram 2 year ago

ખૂબ અઘરું છે, દુનિયાદારી શીખવી, ભોળા લોકો ને મૂર્ખ સમજવા માં આવે છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now